સુરત : વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ લગાવીને ફરતા વાહનચાલકો ચેતજો
સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.