🔴 Breaking
IPL 2027ની હરાજીની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલીડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર: નામ-સરનામું બદલવાની ₹200 ની ફી માફબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને ફરી એક વાર સત્તા કરી હાંસલભરૂચની જામા મસ્જિદ વિવાદમાં મોટો કાનૂની વળાંક, હાઈકોર્ટની ASI, મસ્જિદ ટ્રસ્ટ, કલેક્ટર અને રાજ્ય સરકારને નોટીસઅંકલેશ્વર: SMCની ટીમે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.1 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તભરૂચ: દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે પત્નીએ જીવ ગુમાવ્યોભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયોભરૂચ : રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી કાર્યક્રમ યોજાયો…IPL 2027ની હરાજીની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલીડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર: નામ-સરનામું બદલવાની ₹200 ની ફી માફબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને ફરી એક વાર સત્તા કરી હાંસલભરૂચની જામા મસ્જિદ વિવાદમાં મોટો કાનૂની વળાંક, હાઈકોર્ટની ASI, મસ્જિદ ટ્રસ્ટ, કલેક્ટર અને રાજ્ય સરકારને નોટીસઅંકલેશ્વર: SMCની ટીમે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.1 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તભરૂચ: દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે પત્નીએ જીવ ગુમાવ્યોભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયોભરૂચ : રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી કાર્યક્રમ યોજાયો…

Tag: <span>અંકલેશ્વર</span>

અંકલેશ્વર: શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનો પ્રારંભ, ભવ્ય પોથીયાત્રા નિકળી

Apr 24, 2025 1 min read

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન ભરૂચ શાખા દ્વારા અંકલેશ્વરમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનો આયોજન કરવામાં આવ્યું છે…

અંકલેશ્વર: નવા કાંસીયા ગામે 21 વર્ષીય યુવતીએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો !

Apr 23, 2025 1 min read

અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં 21 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી…

અંકલેશ્વર: બાપુનગરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન, સમસ્યાના નિરાકરણની માંગ

Apr 21, 2025 1 min read

અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયું છે ત્યારે આ સમસ્યાનું વહેલી…

અંકલેશ્વર: GIDCમાં હવેલી ચોકનું લોકાર્પણ કરાયુ,ચોકમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા ગાય-સુદર્શન ચક્રની પ્રતિકૃતિની સ્થાપના

Apr 21, 2025 1 min read

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી પાસેના ચોકને હવેલી ચોક નામ આપવામાં આવ્યું છે ત્યારે આજરોજ તેનું લોકાર્પણ…

અંકલેશ્વર: રાજપીપળા ચોકડીથી GIDC તરફ જતો માર્ગ 28 દિવસ માટે બંધ કરાયો, બિસ્માર માર્ગનું કરાશે સમારકામ

Apr 20, 2025 1 min read

અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો…

અંકલેશ્વર: AIA દ્વારા આયોજિત ત્રી દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું સમાપન, 30 હજાર ઉદ્યોગ પ્રતિનિધિઓએ લીધી મુલાકાત !

Apr 20, 2025 1 min read

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત 15માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોની પુર્ણાહુતી થઇ હતી.ત્રી દિવસીય આ એકસ્પો દરમ્યાન અંદાજે ૩૦ હજાર…

અંકલેશ્વર: ભરણ ગામે ઘરની બહાર સુતેલા પરિવારના મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા મળી રૂ.17 લાખના માલમત્તાની ચોરી !

Apr 19, 2025 1 min read

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા મળી કુલ 17.56 લાખના…

તંત્રનું “જાહેરનામું” : અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC તરફ જતો માર્ગ 28 દિવસ માટે બંધ કરાયો, વાંચો વધુ…

Apr 19, 2025 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો…

અંકલેશ્વર: આવતીકાલે નવમી સાઇકલોવોકાથોન યોજાશે, 1 હજારથી વધુ લોકો લેશે ભાગ

Apr 19, 2025 1 min read

અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી સાઇકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000થી વધુ સાયકલ…

અંકલેશ્વર- ભરૂચને જોડતા માર્ગ પર સમારકામની કામગીરી, મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકી

Apr 18, 2025 1 min read

અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ…