-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન
-
સાયકલોવોકાથોન યોજાશે
-
1 હજારથી વધુ લોકો લેશે ભાગ
-
પર્યાવરણની જાળવણીના હેતુસર આયોજન
અંકલેશ્વર: આવતીકાલે નવમી સાઇકલોવોકાથોન યોજાશે, 1 હજારથી વધુ લોકો લેશે ભાગ
અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી સાઇકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000થી વધુ સાયકલ હીરો તેમજ દોડવીરો જોડાશે : ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી સાઇકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000થી વધુ સાયકલ હીરો તેમજ દોડવીરો જોડાશે
પર્યાવરણની જાળવણીના હેતુસર રહેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સાયકલોકનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આવતીકાલ તારીખ 20 એપ્રિલને રવિવારના રોજ 9મી સાયકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો જીઆઇડીસીમાં આવેલ અટલજી જોગસ પાર્ક ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. વોકાથોન પાંચ કિલોમીટર જ્યારે સાયકલોથન 15 કિલોમીટરની રહેશે.આ સાયકલોવોકાથોનમાં અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પર્યાવરણની જાળવણીના હેતુસર હજારો લોકો આ સાયકલોવોકાથોનમાં ભાગ લેશે જેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે
