Featured અમદાવાદ; પોલીસ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન, 1 લાખ લોકો ભાગ લે એવી શકયતા Aug 12, 2022 1 min read આખી રાત એક લાખ યુવાનો શહેરમાં દોડ લગાવશે.5 લાખથી વધુ લોકો મેરેથોન રનર ઉત્સાહ વધારશે.