Featured બનાસકાંઠા : પાલનપુરમાં માત્ર એક રૂપિયામાં દવા આપતું દવાખાનું, જુઓ કોણે ધખાવી છે સેવાની ધુણી Jan 10, 2022 1 min read પાલનપુરમાં એક એવું દવાખાનું છે કે જે ચાર આનાના દવાખાનાના નામથી ઓળખાય છે.