સુરત : ડેન્ગ્યું અને મેલેરિયાના કેસમાં સતત વધારો, સરેરાશ 800 દર્દી લઈ રહ્યા છે સારવાર…
સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે.
સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે.
જૂન સુધીમાં વલસાડ જિલ્લામાં મેલેરીયાના કેસ ૬ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના અત્યાર સુધીમાં ૧૨ કેસ નોંધાયા છે