દેશ જોશીમઠઃ ડૂબતા શહેરમાં આજથી અસુરક્ષિત ઈમારતો સાથે 2 લક્ઝરી હોટલ તોડી પડાશે Jan 10, 2023 1 min read જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અસુરક્ષિત બનેલી ઇમારતોને તોડી પાડવાની ઝુંબેશ આજથી શરૂ થશે.