ભરૂચ જિલ્લાનું ધો. 10 બોર્ડની પરીક્ષાનું 81.12 ટકા પરિણામ, 385 વિદ્યાર્થીઓએ મેળવ્યો A-1 ગ્રેડ
વિદ્યાર્થીઓ નાપાસ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓ નાપાસ થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર GIDC વિસ્તારનું પરિણામ 91.11 ટકા આવ્યું છે.
ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૯૩૪૪ નોંધાયા હતા જેમાં ૧૨૫૦૮ છાત્રો પાસ થયા છે જ્યારે ૬૮૩૬ છાત્રો નાપાસ થયા છે