🔴 Breaking
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર, દિલ્હીમાં થશે 3 મેચભરૂચ જિલ્લામાં 74 સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા, એનાલોગ પનીર, ચીઝનો 34 કિલો જથ્થો ઝડપાતા નાશ કરાયોસુરેન્દ્રનગર : પોલીસે ભાગીદારે આચરેલી રૂ.5.14 કરોડની છેતરપિંડીનો ઉકેલ, તમામ વાહનો અરજદારને પરત અપાવ્યાસુરત : સસ્તુ સોનુ આપવાના બહાને રૂ.1.08 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો,પોલીસે આરોપીની કરી ધરપકડસુરત : નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડો.હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં ABVPનો ઉગ્ર વિરોધઅમદાવાદ : વાયુ પ્રદૂષણ રોકવા AMC અને IIT કાનપુર લાવ્યા હાઇટેક ‘લેબ ઓન વ્હીલ્સ’,સ્માર્ટ સેન્સિંગ પ્રોજેક્ટથી પ્રદૂષણ સામે જંગઅંકલેશ્વર: ચાલુ બાઇક પર બે બાળકો સાથે રીલ બનાવવી યુવાનને ભારે પડી,પોલીસે કરી કડક કાર્યવાહીરાજકોટ :  400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ સાથે દેવયાની ઝાલા 2026ની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇભારત-અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝનું શેડ્યૂલ જાહેર, દિલ્હીમાં થશે 3 મેચભરૂચ જિલ્લામાં 74 સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા, એનાલોગ પનીર, ચીઝનો 34 કિલો જથ્થો ઝડપાતા નાશ કરાયોસુરેન્દ્રનગર : પોલીસે ભાગીદારે આચરેલી રૂ.5.14 કરોડની છેતરપિંડીનો ઉકેલ, તમામ વાહનો અરજદારને પરત અપાવ્યાસુરત : સસ્તુ સોનુ આપવાના બહાને રૂ.1.08 કરોડની ઠગાઈનો ભેદ ઉકેલાયો,પોલીસે આરોપીની કરી ધરપકડસુરત : નવી સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડો.હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં ABVPનો ઉગ્ર વિરોધઅમદાવાદ : વાયુ પ્રદૂષણ રોકવા AMC અને IIT કાનપુર લાવ્યા હાઇટેક ‘લેબ ઓન વ્હીલ્સ’,સ્માર્ટ સેન્સિંગ પ્રોજેક્ટથી પ્રદૂષણ સામે જંગઅંકલેશ્વર: ચાલુ બાઇક પર બે બાળકો સાથે રીલ બનાવવી યુવાનને ભારે પડી,પોલીસે કરી કડક કાર્યવાહીરાજકોટ :  400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ સાથે દેવયાની ઝાલા 2026ની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ

Tag: <span>administration</span>

અમદાવાદ : વિદ્યાર્થીઓમાં વધ્યું કોરોના સંક્રમણ, શહેરની 2 શાળાને 10 દિવસ બંધ રાખવા આદેશ…

Dec 23, 2021 1 min read

અમદાવાદની વધુ 2 શાળાના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

જુનાગઢ : ઐતિહાસિક નગરીના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે નીકળી બાઇક રેલી…

Dec 19, 2021 1 min read

ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી…

ડાંગ : કોરોનાથી મૃત્યુ પામનાર નાગરિકના વારસદારો જોગ, વાંચો વહીવટી તંત્રનું સૂચન…

Dec 15, 2021 1 min read

રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલ નાગરિકોના વારસદારોને ભારત સરકાર, તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,

ડાંગ : મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી, મતદાર જાગૃતિ અભિયાન સંદર્ભે વહીવટી તંત્ર સજ્જ

Dec 8, 2021 1 min read

આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર ડાંગ જિલ્લામાં મતદાર જાગૃતિના અભિયાન સંદર્ભે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો…

ગાંધીનગર : મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા કરી

Sep 29, 2021 1 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.

વડોદરા : ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર સતર્ક, અધિકારીઓને મુખ્યમથક પર હાજર રહેવા કલેકટરની સૂચના

Sep 28, 2021 1 min read

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમિયાન વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પગલે તમામ સંબંધિત…

અરવલ્લી : ખડોદા દૂધ મંડળીના વહીવટ સામે પશુપાલકોનો વિરોધ, જુઓ કેવો કરાયો આક્ષેપ..!

Sep 4, 2021 1 min read

અરવલ્લી જીલ્લામાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં સતત વિવાદ બહાર આવ્યા કરે છે, ત્યારે મોડાસા તાલુકાના ખડોદા ગામના પશુપાલકોએ દૂધ…

જુનાગઢ : સિવિલમાં રેપીડ ટેસ્ટ માટેની કીટ ખલાસ થતાં દર્દીઓ અટવાયાં, એક દર્દીનું મોત

Apr 21, 2021 1 min read

રાજયમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકારના પ્રયાસોમાં હજી કયાંકને કયાંક કચાશ રહી જતી હોય…

નવસારી : કોરોનાથી બચવા દર્દીઓ લાખો રૂપિયા ખર્ચવા તૈયાર, હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સામે તંત્ર પણ લાચાર

Apr 15, 2021 1 min read

કુદરતનો પાળ માનવો રહ્યો કે જે ઓક્સિજન જીવસૃષ્ટિને મફત આપી રહ્યો છે, ત્યારે હાલ એ જ ઓક્સિજનના બોટલ આજે…

જુનાગઢ : ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું, પ્રશાસનની કડક કાર્યવાહી

Mar 27, 2021 1 min read

જૂનાગઢ જીલ્લામાં આવેલ બીલખાના થુંબાળા ગામે ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું કારસ્તાન ઝડપાયું છે. પ્રાંત અધિકારીની આગેવાનીમાં તંત્ર…