કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છની મુલાકાતે,’બિપરજોય’ વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.