ભરૂચ : CBSE સ્કિલ એક્સપો એન્ડ ગાઈડન્સ ફેસ્ટિવલમાં SMCP સંસ્કાર વિદ્યાભવનનો AI આધારિત પ્રોજેક્ટ “હસ્ત વાણી” પસંદગી પામ્યો…
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ AI આધારિત પ્રોજેક્ટ “હસ્ત વાણી”ની CBSE સ્કિલ એક્સપો એન્ડ ગાઈડન્સ ફેસ્ટિવલ 2025-26 માટે પસંદગી કરવામાં આવી.. ભરૂચ | શિક્ષણ…
