સુરેન્દ્રનગર : ચુડાના ભૃગુપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયો, એલોપેથી દવા સહિતનો મુદ્દામાલ જપ્ત
ચુડા તાલુકાના ભૃગુપુર ગામમાંથી SOG પોલીસે ક્લિનિક ચલાવતા બોગસ તબીબને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.