યાત્રાધામ અંબાજીમાં 4 દિવસ રોપ વે બંધ રહેશે, યાત્રિકો પગથિયા ચઢીને દર્શને જઇ શકશે
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 4 દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 4 દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તા. 30 સપ્ટેમ્બરે PM મોદી અંબાજી મંદિરમાં…