વડોદરા : તરસાલીની અમીન ખડકીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ…
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સહીત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો…