આમલકી એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે સાથે આમળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્વ, વાંચો
હિંદુ ધર્મમાં આમલકી એકાદશીનું વિશેષ મહત્વ છે.
હિંદુ ધર્મમાં આમલકી એકાદશીનું વિશેષ મહત્વ છે.
હિન્દુ ધર્મમાં ઘણા એવા વૃક્ષો અને છોડને પૂજનીય માનવામાં આવે છે. આમાંથી એક આમળાનું ઝાડ છે.