Featured અંકલેશ્વર: મામલતદાર કચેરી પાછળ ઝાડી ઝાંખરામાં આગ,કોઈ જાનહાની નહીં Mar 2, 2024 1 min read અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી