અમરેલી : વિદ્યાસભા સંકુલના 2 પ્રતિભાશાળી ખેલાડીઓએ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ-બ્રોન્ઝ મેડલ નામે કર્યા…
અમરેલીના વિદ્યાસભા સંકુલ સ્થિત DLSS કેમ્પસના 2 પ્રતિભાશાળી ખેલાડીઓએ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થા, પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ…
