આસામ: પોલીસ હુમલા કેસમાં જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા, આ તારીખે આવી શકે છે બહાર
પોલીસે કહ્યું કે કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે કહ્યું કે કોંગ્રેસ સમર્થિત ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી.
વડગામ ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણીનો ધડપકડ મામલે આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન ખાતે સરકારની નીતિ…