IND W vs BAN W: બાંગ્લાદેશમાં ખરાબ અમ્પાયરિંગ પર હરમનપ્રીત કૌર થઈ ગુસ્સે, OUT થઈ તો બેટ મારીને સ્ટંપ જ ઉખાડી નાંખ્યા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ ટાઈ રહી હતી.