🔴 Breaking
ભરૂચ જિલ્લાના ભયજનક જળાશયોમાં પ્રવેશ પર 60 દિવસનો પ્રતિબંધ,વહીવટી તંત્રનું જાહેરનામુભરૂચ જિલ્લામાં જૂનાં વાહનોની ખરીદ-વેચાણ માટે રજિસ્ટર ફરજિયાત, અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તંત્રનું જાહેરનામુંરાશિ ભવિષ્ય 10 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુભરૂચ જિલ્લાના ભયજનક જળાશયોમાં પ્રવેશ પર 60 દિવસનો પ્રતિબંધ,વહીવટી તંત્રનું જાહેરનામુભરૂચ જિલ્લામાં જૂનાં વાહનોની ખરીદ-વેચાણ માટે રજિસ્ટર ફરજિયાત, અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તંત્રનું જાહેરનામુંરાશિ ભવિષ્ય 10 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસઅભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુ

Tag: <span>Bharuch Crime Branch</span>

અંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત 

Sep 12, 2026 1 min read

અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દમણથી લવાયો હતો દારૂ રૂ.5.12 લાખનો મુદ્દામાલ જપ્ત,1 આરોપીની…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે NH-48 પર કાપોદ્રા પાટીયા નજીક ગોડાઉનમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.10.34 લાખનો મુદ્દામાલ જપ્ત

Sep 11, 2026 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી અંકલેશ્વરમાં કાર્યવાહી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો રૂ.10.34 લાખનો મુદ્દામાલ જપ્ત 2 આરોપીની ધરપકડ ભરૂચ…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા નજીકથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી, ભાજપના આગેવાનનું નામ જોડાતા ચકચાર

Aug 16, 2026 1 min read

ભરૂચના ઝઘડિયા ત્રણ રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે પ્લાસ્ટિકના કેરેટની આડશમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે ટ્રક,…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે 200 કિલો કેમિકલ પાઉડરના જથ્થા સાથે બે ઇસમોની કરી ધરપકડ, ₹70.40 લાખનો મુદ્દામાલ જપ્ત

Jul 10, 2026 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા શંકાસ્પદ કેમિકલ પાઉડરનો જથ્થો ઝડપાયો 2 આરોપીઓની ધરપકડ રૂ.70 લાખનો…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે એકપ્રેસ વે નજીક ચાલતા કેમિકલ ચોરીમાં કૌભાંડનો કર્યો પર્દાફાશ, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Jul 8, 2026 1 min read

ભરૂચ એલસીબીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ઉપર દહેજ એક્ઝિટ રોડ ઉપરથી બે ટેન્કરમાંથી ડ્રાઇવર અને કેમિકલ માફીયાઓ ભેગા મળી સ્ટાયરીન…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપીને અમરેલીના બાબરા ખાતેથી ઝડપી પાડ્યો

May 15, 2026 1 min read

ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહિત રાવત ડેર હાલ અમરેલીના બાબરા ખાતે તેના…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે આમોદના આછોદ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા,3 જુગારીની ધરપકડ

Mar 3, 2026 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા ૬૮.૪૦૦/-ના મુદામાલ સાથે…

ભરૂચ: એ ડિવિઝન પોલીસે બાઈક ચોરીના મોટા રેકેટનો કર્યો પર્દાફાશ, ચોરીની 10 બાઈક સાથે 2 રીઢા ચોર ઝડપી પાડ્યા

Feb 13, 2026 1 min read

ભરૂચ પોલીસે ગેરેજમાંથી જૂની બાઇક ખરીદી તેને ભંગારમાં વેચી તેની અસલ RC બુક મુજબની બાઇક ચોરી નંબરો બદલી…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે જંબુસર નજીકથી બિસ્કિટના પુઠ્ઠાની આડમાં લઇ જવાતો રૂ.25 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

Feb 8, 2026 1 min read

ભરૂચ એલસીબીએ બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં તપાસ કરતા બિસ્કિટના કવરિંગ કરેલ પુઠ્ઠાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7200 નંગ…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે બારકોલ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, રૂ.1.40 લાખના મુદામાલ સાથે 5 આરોપીની ધરપકડ

Dec 28, 2025 1 min read

બાકરોલ ગામના ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે તેવી પોલીસને બાતમી મળી હતી પોલીસે દરોડા પાડતા…