Connect Gujarat

You Searched For "Bhavnagar Collector"

ભાવનગર : ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા પાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાય

25 Nov 2021 4:42 AM GMT
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા અંગેની એક બેઠક ભાવનગર ખાતે યોજાઇ હતી.

ભાવનગર : વૃદ્ધાએ ચૂકવ્યું માતૃભૂમિનું ઋણ, મુખ્યમંત્રી રાહત ફંડ અને PM કેર્સ ફંડમાં રૂ. 4.30 લાખનું દાન કર્યું

8 Nov 2021 1:01 PM GMT
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બન્ને ચેક સુપ્રત કર્યા હતા. કલેક્ટરએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું હતું કે,

ભાવનગર : ભાલ પંથકમાં લોકોને નથી મળતું પાણી, 5 હજાર લોકોની તકલીફ તંત્રને દેખાતી નથી

7 July 2021 8:29 AM GMT
ભાલ પંથકમાં નિયમિત પાણી મળતું નહિ હોવાની ફરિયાદ, દેવળિયા સંપમાંથી કરવામાં આવે છે પાણીનું વિતરણ.

ભાવનગર : વર્ષાબા પરમારને મેયર નહિ બનાવતાં રડી પડયાં, જીતુ વાઘાણી પર કર્યા આક્ષેપો

10 March 2021 9:47 AM GMT
ભાજપને ભલે શિસ્તબધ્ધ પાર્ટી ગણવામાં આવતી હોય પણ તેમના નેતાઓની સત્તાલાલસ જગજાહેર છે. આવું જ કઇ ભાવનગરમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી દરમિયાન જોવા...

ભાવનગર : માનવ સાંકળ રચી મતદાન અંગે જાગૃતિ લાવવા માટે કરાયો અનોખો પ્રયાસ, રંગોળી સ્પર્ધા પણ યોજાઇ

19 Feb 2021 4:17 PM GMT
આગામી સમયમાં યોજાનાર ભાવનગર મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોમાં મતદાન સંદર્ભે જાગૃતિ વધે તેમજ...

ભાવનગર : ભરૂચ નજીક દરિયામાં માછીમારી કરવા આવ્યા હતા ઘોઘાના માછીમારો, જુઓ કેવી રીતે બન્યા રાતોરાત લખપતિ..!

8 Feb 2021 3:51 PM GMT
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના માછીમારો દરિયામાં હોડી લઈને માછીમારી કરવા ગયા હતા, ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહીં...

ભાવનગર : એક સપ્તાહ નહીં, પરંતુ એક માસ સુધી લોકજાગૃતિ આવે તે હેતુથી “માર્ગ સલામતી સપ્તાહ”ની કરાશે ઉજવણી

19 Jan 2021 3:49 PM GMT
ભાવનગર જીલ્લામાં માર્ગ અકસ્માત એક વૈશ્વિક સમસ્યા છે. W.H.O.ના અહેવાલ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૧૩.૫૦ લાખ કરતાં પણ વધુ લોકો અકસ્માતથી...

ભાવનગર : જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ. 796 લાખના ખર્ચે 16 ગામોને પીવાના પાણીની યોજનાને મંજુરી

19 Jan 2021 11:12 AM GMT
ભાવનગર જીલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૬મી બેઠક તારીખ ૧૮/૦૧/૨૦૨૧ના રોજ કલેક્ટર કચેરી મુકામે મળેલ હતી....

ભાવનગર જિલ્લામા આજે ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

17 Jan 2021 4:36 PM GMT
ભાવનગર જિલ્લામા આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૯૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ...

ભાવનગર જિલ્લામા આજે ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

9 Jan 2021 4:24 PM GMT
ભાવનગર જિલ્લામા આજરોજ ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૧૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨ પુરૂષ...

ભાવનગર જિલ્લામા આજે ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ૧૨ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

8 Jan 2021 5:02 PM GMT
ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૦૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨ પુરૂષ...

ભાવનગર જિલ્લામા આજે ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,૧૨ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

29 Dec 2020 3:03 PM GMT
ભાવનગર તા.૨૯ : ભાવનગર જિલ્લામા આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૨૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી...