ભરૂચ અંકલેશ્વર માર્ગ પર બાઇકનું ટાયર ફાટતા અકસ્માત, બાઇક ચાલકનું મોત
અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પાલ્મ અને અક્ષર આઇકોન વચ્ચે બાઈક ચાલકને અકસ્માત નડતા તેનું કરુણ મોત…