અમરેલી : પ્રકૃતિના પ્રથમ હરોળના પુજારી એવા પંખીઓ માટે પાણી પીવાના કુંડા પક્ષીપ્રેમીઓને વિતરણ કરાયા
પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે.
પંખીઓ સદીઓથી વૃક્ષો તથા કુદરતી રીતે જંગલને ઉગાડનારા માનવના મિત્રરૂપી કુદરતના પરીન્દાઓ છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખોડિયાર ડેમ નજીક અવનવા પક્ષીઓનું આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે.