બનાસકાંઠા : બ્લેક’ફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ-આર્મી જવાન વચ્ચે મારામારીનો મામલો, પેરામિલિટરી સંગઠનમાં આક્રોશ..!
સાબરકાંઠાના હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી…
