🔴 Breaking
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે એડવાઈઝરી: મિસાઈલ-ડ્રોન હુમલાના વીડિયો બનાવશો તો થશે કાનૂની કાર્યવાહી!અંકલેશ્વર : આદર્શ સ્કૂલ સ્થિત મતદાન મથકની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી, BLOની કામગીરીની સમીક્ષા સહ જરૂરી સૂચનો કરાયા…ઉત્તરપ્રદેશ : PM મોદીના હસ્તે વારાણસીમાં અરવિંદ લિમિટેડના અત્યાધુનિક ગારમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટનભાવનગર : ઉખરલા-માળનાથ માર્ગ પરથી નગ્ન અવસ્થામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા સાથે પોલીસ તપાસ શરૂ…સુરત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 410 કરોડના 50 જેટલા વિકાસકામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્તભરૂચ : આત્મવિશ્વાસના સંદેશ સાથે સીઝન-5 રોકવુલ ભરૂચ હાફ મેરેથોન યોજાય, દોડવીરોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો…સુરત : વેસુમાં અઢી વર્ષના માસૂમ આર્યન પર કારનું ટાયર ફરી વળતા કરુણ મોત,મહિલા કાર ચાલકની ધરપકડભરૂચ : ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું…સાઉદી અરેબિયામાં ભારતીયો માટે એડવાઈઝરી: મિસાઈલ-ડ્રોન હુમલાના વીડિયો બનાવશો તો થશે કાનૂની કાર્યવાહી!અંકલેશ્વર : આદર્શ સ્કૂલ સ્થિત મતદાન મથકની જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી, BLOની કામગીરીની સમીક્ષા સહ જરૂરી સૂચનો કરાયા…ઉત્તરપ્રદેશ : PM મોદીના હસ્તે વારાણસીમાં અરવિંદ લિમિટેડના અત્યાધુનિક ગારમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટનભાવનગર : ઉખરલા-માળનાથ માર્ગ પરથી નગ્ન અવસ્થામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા સાથે પોલીસ તપાસ શરૂ…સુરત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 410 કરોડના 50 જેટલા વિકાસકામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્તભરૂચ : આત્મવિશ્વાસના સંદેશ સાથે સીઝન-5 રોકવુલ ભરૂચ હાફ મેરેથોન યોજાય, દોડવીરોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો…સુરત : વેસુમાં અઢી વર્ષના માસૂમ આર્યન પર કારનું ટાયર ફરી વળતા કરુણ મોત,મહિલા કાર ચાલકની ધરપકડભરૂચ : ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું…

Tag: <span>Bootlegger arreste</span>

અંકલેશ્વર: પીરામણ ગામની સીમમાંથી રૂ.1.93 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપાવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ

Jul 14, 2026 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કાગદીવાડમાં રહેતો સુજાતખાન બસીરખાન પઠાણ અને તેનો સાથીદાર…

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી પાસે ઓટો ગેરેજમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગરની ધરપકડ

Jul 9, 2026 1 min read

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે મન્નુ ઓટો ગેરેજમાંથી જીઆઇડીસી પોલીસે રૂ 1 લાખ થી વધુના વિદેશીદારૂના જથ્થા સાથે બુટલેગરની…

અંકલેશ્વર: જીતાલી ગામની સારથી રેસિડેન્સીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ, રૂ.2.44 લાખનો મુદ્દામાલ જપ્ત

May 9, 2026 1 min read

પોલીસે 89 હજારથી વધુનો દારૂ અને 1.50 લાખની વાન મળી કુલ 2.44 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સતીશ…

અંકલેશ્વર: કુખ્યાત બુટલેગર દશરથ વસાવાની પાસા એક્ટ હેઠળ ધરપકડ, રાજકોટ જેલમાં ધકેલાયો

Dec 3, 2025 1 min read

અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે…

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરને નશાની હાલતમાં થાર કારમાં હથિયાર સાથે ઝડપ્યો, રૂ. 13.72 લાખના મુદ્દામાલ સાથે કુલ 3 આરોપીની ધરપકડ

Aug 13, 2025 1 min read

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરના મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર હનીફ થાર કારમાં ગેરકાયદેસર હથીયાર …

અંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રાની ક્રિષ્ના પાર્ક સોસા.માંથી વિદેશીદારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ

Jun 13, 2025 1 min read

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 117 નંગ બોટલ મળી કુલ 45 હજારથી…

અંકલેશ્વર: ઉટિયાદરા ગામની શિલાલેખ સોસા.માંથી રૂ.4 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ

May 31, 2025 1 min read

અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ…

અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગર સહિત 2 આરોપીની કરી ધરપકડ, દારૂના ગુનામા હતા વોન્ટેડ

May 30, 2025 1 min read

ચાવજ ગામના ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવા અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે…

અંકલેશ્વર: કોસમડીની સાંઈ વાટીકા સોસા.માંથી વિદેશી દારૂ ઝડપાવવાનો મામલો, ફરાર બુટલેગરની પોલીસે કરી ધરપકડ

May 13, 2025 1 min read

કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કરી…

અંકલેશ્વર: દઢાલ ગામેથી વિદેશી દારૂ સહિત રૂ7.78 લાખનો મુદ્દામાલ ઝડવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ

Apr 22, 2025 1 min read

દઢાલ ગામનીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની…