Featured અમદાવાદ : પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક બની, સાણંદ હાઇવે પર કર્યો ચકકાજામ Dec 20, 2021 1 min read રાજયમાં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કોંગ્રેસ આક્રમક બની છે.