તાપી : ચીખલવાવ ગામમાં નારી શક્તિના શાસન હેઠળ વહે છે વિકાસની સરવાણી, આદિવાસી ગામની દીકરીઓએ અદભુત સમન્વય સાધ્યો
પુરુષપ્રધાન માનસિકતાને બાજુએ મૂકીને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવ ગામની દીકરીઓએ વહીવટ અને વિકાસનો અદભુત સમન્વય સાધ્યો છે....…