જાણો ક્રિસમસ ટ્રીનું મહત્વ, ઘર ખુશીઓથી ભરાઈ જશે
નાતાલ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ ખુશીમાં લોકો 25 ડિસેમ્બરે ઘરને સારી રીતે સજાવે છે.
નાતાલ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ ખુશીમાં લોકો 25 ડિસેમ્બરે ઘરને સારી રીતે સજાવે છે.
108 ઈમરજન્સી સેવા દ્વારા કરાય નાતાલ પર્વની ઉજવણી, સિવિલ હોસ્પિટલમાં દર્દી-બાળકોને ચોકલેટ-બિસ્કિટનું વિતરણ
જિંગલ બેલ્સ ટ્યુન અને લાઇટ્સથી શણગારેલા ક્રિસમસ ટ્રી, 25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે.
વડોદરા શહેરમાં વસતા ખ્રિસ્તીબંધુઓએ તેમના મહાપર્વ નાતાલની ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરી હતી.
તહેવારોની મોસમ ચાલી રહી છે. આખા વર્ષ દરમિયાન, દરેક વ્યક્તિ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની રાહ જુએ છે.