ભરૂચ: ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે બે ઓવરબ્રિજના નિર્માણકાર્ય દરમ્યાન વૈકલ્પિક માર્ગ શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત
મહંમદપુરાનો ઓવરબ્રિજ તેમજ શ્રવણ ચોકડી પર બનનાર ઓવરબ્રિજ બાબતે વૈકલ્પિક માર્ગની સુવિધા ઉભી કરવાની માંગ સાથે વિપક્ષ કોંગ્રેસ…
મહંમદપુરાનો ઓવરબ્રિજ તેમજ શ્રવણ ચોકડી પર બનનાર ઓવરબ્રિજ બાબતે વૈકલ્પિક માર્ગની સુવિધા ઉભી કરવાની માંગ સાથે વિપક્ષ કોંગ્રેસ…
રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે
રાજ્ય સરકાર વિકાસને વેગ આપી રહી છે તેના ભાગરૂપે આણંદ-બોરસદ ચોકડી ખાતે નવો ફલાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણકાર્યની સમીક્ષા કરી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યો પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે
નવસારીની બીલીમોરા નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતના પ્રથમ પાલિકા સંચાલિત બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું હતું.
ભરૂચ જિલ્લાની રીલાયન્સ કંપની દ્વારા લુવારા ગામની હદમાં લેબર કોલોની બનાવવા સામે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન યોજી કલેક્ટર કચેરી…
કાપડ નગરી કહો કે હીરા નગરી પણ દેશની અર્થવ્યવસ્થા ઉપર મજબૂત પ્રભુત્વ ધરાવતુ મુંબઈ બાદ જો કોઈ શહેર…
આમ આદમી પાર્ટી દ્વારા અંકલેશ્વર ગડખોલ ઓવરબ્રિજ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
તા. ૧૩-૧૦-૨૦૨૨ના રોજ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે ‘વાત્સલ્ય ઘોડિયાઘર’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.