🔴 Breaking
ભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !ભરૂચ:જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો, જૈન મૂર્તિઓની સુરક્ષા અને પૂજાની પરવાનગીની માંગસુરત : ટેક્સટાઇલ મુદ્દે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની મોટી બેઠક,સર્કિટ હાઉસ ખાતે ઉદ્યોગકારો સાથે કરી ચર્ચાગાંધીનગર : ગુજરાતની રમત-પ્રતિભાઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમલી બનાવી ‘શક્તિદૂત 2.0’ યોજનાઅંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ અને ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મૃતિ પર્વ’ની ઉત્સાહભેર ઉજવણીભરૂચ: નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, નાગરિકોની રજૂઆતોના સ્થળ પર જ ઉકેલ માટે પ્રયાસભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !ભરૂચ:જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો, જૈન મૂર્તિઓની સુરક્ષા અને પૂજાની પરવાનગીની માંગસુરત : ટેક્સટાઇલ મુદ્દે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની મોટી બેઠક,સર્કિટ હાઉસ ખાતે ઉદ્યોગકારો સાથે કરી ચર્ચાગાંધીનગર : ગુજરાતની રમત-પ્રતિભાઓ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમલી બનાવી ‘શક્તિદૂત 2.0’ યોજનાઅંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ અને ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મૃતિ પર્વ’ની ઉત્સાહભેર ઉજવણીભરૂચ: નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, નાગરિકોની રજૂઆતોના સ્થળ પર જ ઉકેલ માટે પ્રયાસ

Tag: <span>crime</span>

અમદાવાદ : ફરીથી ગુજરાતના દરિયા કિનારે ઝડપાયું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ, જાણો કેટલા કિલો ડ્રગ્સ ઝડપાયું..?

Apr 25, 2022 1 min read

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું…

અમરેલી : બગસરામાં બે નરાધમોએ 16 વર્ષની સગીર યુવતીને પીંખી નાખી, શહેરમાં ચકચાર મચી ગયો.

Apr 24, 2022 1 min read

બગસરા શહેરમાં બે નરાધમોએ 16 વર્ષની સગીર યુવતીને ભગાડી જઇ તેને એક દિવસ ગોંધી રાખી અને તેની સાથે…

ગાંધીનગર : શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચોરી કરતી ટોળકી ઝડપાઇ, 13 જેટલા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો

Apr 17, 2022 1 min read

અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ થી ટુ- વ્હીલર વાહનોની ચોરી કરતી ગેંગને પકડી પાડવાંમાં આવી છે.

સુરત : બળાત્કારના રેટમાં સતત વધારો, હવે 5 વર્ષીય બાળકીને બે ઇસમે અપહરણ કરી પીંખી નાખી

Apr 13, 2022 1 min read

મજૂરીકામ અર્થે આવેલા બે હેવાને 5 વર્ષીય બાળકીનું અપહરણ કરી તેને પીંખી નાખીને મોતને ઘાટ ઉતારી હતી .

સુરત : પિયર જવાનું ના કહેતા મૂળ આસામની પુત્રવધૂએ કરી ગુજરાતી સાસુની હત્યા…

Apr 11, 2022 1 min read

સુરત શહેરના વરાછા વિસ્તારમાં મૂળ આસામની પુત્રવધુએ ગુજરાતી સાસુનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી,

અમદાવાદ : વસ્ત્રાલ આરટીઓના હેડ કલાર્કની રૂ.1.83 કરોડ છેતરપિંડી,જાણો તેની કરતૂત વિશે..

Apr 11, 2022 1 min read

વસ્ત્રાલ આરટીઓના હેડ કલાર્ક છેલ્લા 4 વર્ષમાં ઓફિસમાં આવતા ચલણના રૂપિયા સરકારી તિજોરીમાં નહીં ભરી ઘરે લઈ જઈને…

ગોમતીપુરમાં વીશીના રૂપિયા બાબતે જૂથ અથડામણ,જાણો શું છે સમગ્ર મામલો..?

Apr 11, 2022 1 min read

ગોમતીપુરમાં આવેલી મણિયારની ચાલીમાં વીશીના રૂ.32 હજાર લેવાના મુદ્દે ઝઘડો થતા બે જૂથ વચ્ચે અથણામાં થઈ હતી.

અમદાવાદ ગ્રામ્ય વિરમગામ પોલીસે કરી જુગારની રેડ, 5 ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

Apr 11, 2022 1 min read

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહી - અને જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સતત રેડ કરી બંધ કરાવવામાં આવે…

સુરત : 3 વર્ષ અગાઉ સચિન વિસ્તારની ખાનગી શાળાના શિક્ષકની લંપટલીલા સામે આવી, વિદ્યાર્થીનીની કરી ક્લાસરૂમમાં છેડતી

Apr 10, 2022 1 min read

સનલાઇટ સ્કૂલના પ્રિન્સિપાલનું કોરોનાથી મૃત્યુ થયા બાદ જ્યારે તેમના પરિવારે સ્કૂલ મેનેજમેન્ટને પ્રિન્સિપાલનું લેપટોપ પાછું આપ્યું ત્યારે તેમાં…