🔴 Breaking
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…

Tag: <span>CrimeNews</span>

દાહોદ : સાસરીમાં જવા નીકળેલો યુવાન રસ્તામાંજ થઈ ગયો ગાયબ, જુઓ તેની સાથે શું બન્યું..?

Feb 17, 2022 1 min read

દાહોદ તાલુકાનાં કાળી તળાઈ નજીકથી 40 વર્ષીય યુવકનો તેની મોટરસાઇકલ સાથે મૃતદેહ મળી આવ્યો, અજાણ્યા ઇસમોએ યુવાકને મોના…

સુરત : અનંતની વાટે ગ્રીષ્મા, પરિવારનું હૈયાફાટ રૂદન, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડયાં

Feb 15, 2022 1 min read

સુરતના પાસોદર ચોકડી પાસે એક તરફી પ્રેમમાં પાગલ બનેલાં યુવાનની ક્રુરતાનો ભોગ બનેલી યુવતી ગ્રીષ્માની અંતિમયાત્રા ટાણે આંસુનો…

સુરેન્દ્રનગર : રણ વિસ્તારમાંથી વન્યજીવ સાંઢા સાથે વન વિભાગે કરી શિકારીની ધરપકડ…

Feb 15, 2022 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાની નજીકમાં આવેલા રણ વિસ્તારમાંથી એક શિકારીને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત : માથાભારે યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપ્યું, ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાનો “LIVE” વિડીયો વાઇરલ…

Feb 13, 2022 1 min read

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક માથાભારે યુવકે યુવતીનું જાહેરમાં ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી.

જુનાગઢ : રાજકોટની ગર્ભવતી યુવતીની ભવનાથ જંગલમાં હત્યા, હત્યારા પ્રેમીની ધરપકડ

Feb 12, 2022 1 min read

જુનાગઢના ભવનાથ જંગલમાંથી રાજકોટની ગર્ભવતી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

કચ્છ : BSFનું મેગા સર્ચ ઓપરેશન, 11 પાકિસ્તાની બોટ અને 6 શખ્સોની ધરપકડ

Feb 12, 2022 1 min read

કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાંથી BSF દ્વારા 11 પાકિસ્તાની બોટ અને 6 જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

સુરત : મોબાઈલની દુકાનમાં લૂંટ ચલાવનાર 5 લૂંટારા મુંબઇથી ઝડપાયા, 2 દેશી તમંચા-4 કારતૂસ જપ્ત

Feb 11, 2022 1 min read

મોબાઇલની દુકાનમાં ધસી આવી તમંચાની અણીએ રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવનાર 5 આરોપીને મુંબઈ ખાતેથી પોલીસે ઝડપી પાડયા…

સુરેન્દ્રનગર : વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાશી ગયેલા લંપટ શિક્ષકને પોલીસે દબોચી લીધો

Feb 11, 2022 1 min read

સુરેન્દ્રનગરમાં એક ટ્યુશન ક્લાસિસમાં આવતી 16 વર્ષની સગીરા વિદ્યાર્થિનીનું અપહરણ કરી લંપટ શિક્ષક નાસી છૂટ્યો હતો.

સુરત : નશેબાજ પતિ ઘરે આવીને સુઇ ગયો પછી ઉઠયો જ નહિ, જુઓ પત્નીએ શું કર્યું

Feb 10, 2022 1 min read

સુરતના કાજીપુરા વિસ્તારના હરિજનવાસમાં પત્નીએ દારૂડીયા પતિની હત્યા કરી નાંખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.