🔴 Breaking
પટના : રાજભવન કૂચ અગાઉ તેજસ્વી સહિતના અનેક નેતાઓની અટકાયત, પાંચ સ્તરીય બેરિકેડિંગ ગોઠવાયું…ઈરાન : જેલમાં બંધ વિરોધ પ્રદર્શનકારીએ ફોન પર મંગેતર સાથે લગ્ન કર્યા, ઈરાન સરકારે બીજા જ દિવસે તેને ફાંસી આપી, વાંચો વધુ..!પંચમહાલ : જાંબુઘોડા હાઈવે પર બેલગામ ટેન્કર દુકાનમાં ઘુસ્યું,પિતા-પુત્રીના  મોત,9 પદયાત્રીઓ ઈજાગ્રસ્તછોટાઉદેપુર: જિલ્લા વહીવટી તંત્રની ‘સશક્ત બેટી – કલેક્ટર ઇન ક્લાસરૂમ’ ની પહેલ થકી દીકરીઓનાં સપનાંને હવે નવી પાંખો મળીઅંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા 12મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર:GIDCમાં ફટાકડા સ્ટોલ માટે સ્થળ નક્કી કરાય,રહેણાંક વિસ્તાર અને શોપિંગ સેન્ટરની બહાર સ્ટોલ લગાવવા પર પ્રતિબંધભરૂચ: જંબુસરના રામપુર ગામે દીપડાનો આતંક, ગાય પર હુમલો કરી કર્યો શિકારઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પોકસોના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડપટના : રાજભવન કૂચ અગાઉ તેજસ્વી સહિતના અનેક નેતાઓની અટકાયત, પાંચ સ્તરીય બેરિકેડિંગ ગોઠવાયું…ઈરાન : જેલમાં બંધ વિરોધ પ્રદર્શનકારીએ ફોન પર મંગેતર સાથે લગ્ન કર્યા, ઈરાન સરકારે બીજા જ દિવસે તેને ફાંસી આપી, વાંચો વધુ..!પંચમહાલ : જાંબુઘોડા હાઈવે પર બેલગામ ટેન્કર દુકાનમાં ઘુસ્યું,પિતા-પુત્રીના  મોત,9 પદયાત્રીઓ ઈજાગ્રસ્તછોટાઉદેપુર: જિલ્લા વહીવટી તંત્રની ‘સશક્ત બેટી – કલેક્ટર ઇન ક્લાસરૂમ’ ની પહેલ થકી દીકરીઓનાં સપનાંને હવે નવી પાંખો મળીઅંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા 12મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર:GIDCમાં ફટાકડા સ્ટોલ માટે સ્થળ નક્કી કરાય,રહેણાંક વિસ્તાર અને શોપિંગ સેન્ટરની બહાર સ્ટોલ લગાવવા પર પ્રતિબંધભરૂચ: જંબુસરના રામપુર ગામે દીપડાનો આતંક, ગાય પર હુમલો કરી કર્યો શિકારઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પોકસોના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડ

Tag: <span>crops</span>

અમરેલી : આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે કહેર વરસાવ્યો, ખેતી-પાક સહિત મગફળીના પાથરા પાણીમાં તરબતર

Oct 26, 2025 1 min read

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે, જ્યાં વરસાદ વરસી રહ્યો હોય ને ખેતીપાકમાં મગફળીના પાથરા પાણીમાં તરબતર…

સુરત : ખેડૂતો માટે આકાશી આફત બની દુઃખનું કારણ,કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ધરતીપુત્રો ચિંતાગ્રસ્ત

Oct 26, 2025 1 min read

સુરત જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે,રોડ પર સુકવા માટે મુકેલો ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા…

અંકલેશ્વર: ખેતરમાંથી ડાંગરનો પાક કાઢી રસ્તા પર સુક્વ્યો, કમોસમી વરસાદમાં એ પણ પલળી જતા ખેડૂતોની કફોડી હાલત !

Oct 26, 2025 1 min read

અંકલેશ્વર હાંસોટ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના…

સાબરકાંઠા : હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં માવઠું આવતા શેડના અભાવે મગફળીના પાકને નુકશાન, ખેડૂતો ચિંતામાં મુકાયા…

Oct 9, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં માવઠું આવતા યાર્ડમાં ખુલ્લી જગ્યામાં રહેલ મગફળીનો પાક ભીંજાતા સરેરાશ ભાવ કરતા…

સુરેન્દ્રનગર : સુરેલ સીમના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલ માટેનો વિકટ પ્રશ્ન,ખેડૂતોની ચિંતામાં વધારો

Oct 8, 2025 1 min read

સુરેન્દ્રનગર જિલ્લાના સીમ વિસ્તારમાં આવેલ અંદાજિત 1000 વીઘા ખેતરની જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરી છે,જેના કારણે ખેડૂતોની મુશ્કેલી…

અમદાવાદ : દસ્ક્રોઈના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફાલસાની સફળ ખેતી કરી બતાવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા…

Jul 2, 2025 1 min read

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ…

સુરત : કમોસમી વરસાદમાં ડાંગરના પાકને થયું નુકશાન,ખેડૂત આગેવાને સીએમને પત્ર લખી ખેડૂતોને આર્થિક સહાય આપવા કરી માંગ

Jun 9, 2025 1 min read

સુરતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખાસ કરીને ડાંગર પકવતા ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનો…

જૂનાગઢ : કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાગ્રસ્ત,ઉનાળુ પાકને ભારે નુકસાનથી ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીર

May 23, 2025 1 min read

જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કેમકે આ વર્ષે કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન…

ભરૂચ : કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપનીએ ખેતરમાં દીવાલ બનાવી માર્ગ બંધ કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ..!

May 15, 2025 1 min read

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના…

અંકલેશ્વર- હાંસોટ પંથકમાં મુખ્ય માર્ગ પર જાણે સોનુ પથરાયું, ડાંગરનો પાક રોડ પર સૂકવવા ખેડૂતો મજબુર !

May 15, 2025 1 min read

અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું…