🔴 Breaking
અંકલેશ્વર: ઉછાલી ગામે 1.75 લાખના સામાનની ચોરી, પોલીસે તપાસ શરૂ કરીઅંકલેશ્વર: મહાકાય મશીનરી લઇ જતા જાયન્ટ ટ્રેલરના કારણે  ટ્રાફિક જામ, 2 સ્થળોએ ડીવાયડર પણ તોડી પડાયાભરૂચ : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર તબીબી સંસ્થાઓ સામે લેવાશે પગલાં : સિવિલ સર્જનભરૂચ:  MD ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ, 76 ગ્રામ ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો, રૂ.2.88 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : એમ્બ્રોડરી યુનિયન લીડર અજય દુબે વિરુદ્ધ રૂ. 50 હજાર ખંડણીની ફરિયાદ, પોલીસે કરી આરોપીની ધરપકડમેરઠ ‘બ્લુ ડ્રમ’ મર્ડર કેસ..! : કોર્ટે મુસ્કાન-સાહિલને સંભળાવી ફાંસીની સજા, પતિના મૃતદેહને સિમેન્ટમાં જમાવી દીધો હતો…અંકલેશ્વર: મોટા ગરબા આયોજનો વચ્ચે ચૌટા બજારમાં શેરી ગરબાની પરંપરા યથાવત્, યુવાનો સાથે વડીલો પણ ગરબે ઘૂમ્યાબિહાર : ભાગલપુર-રાઘોપુર ગામ નજીક ધોવાણનું જોખમ, ગંગા નદીનો પ્રવાહ મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચ્યો..!અંકલેશ્વર: ઉછાલી ગામે 1.75 લાખના સામાનની ચોરી, પોલીસે તપાસ શરૂ કરીઅંકલેશ્વર: મહાકાય મશીનરી લઇ જતા જાયન્ટ ટ્રેલરના કારણે  ટ્રાફિક જામ, 2 સ્થળોએ ડીવાયડર પણ તોડી પડાયાભરૂચ : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર તબીબી સંસ્થાઓ સામે લેવાશે પગલાં : સિવિલ સર્જનભરૂચ:  MD ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ, 76 ગ્રામ ડ્રગ્સ સાથે યુવાન ઝડપાયો, રૂ.2.88 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : એમ્બ્રોડરી યુનિયન લીડર અજય દુબે વિરુદ્ધ રૂ. 50 હજાર ખંડણીની ફરિયાદ, પોલીસે કરી આરોપીની ધરપકડમેરઠ ‘બ્લુ ડ્રમ’ મર્ડર કેસ..! : કોર્ટે મુસ્કાન-સાહિલને સંભળાવી ફાંસીની સજા, પતિના મૃતદેહને સિમેન્ટમાં જમાવી દીધો હતો…અંકલેશ્વર: મોટા ગરબા આયોજનો વચ્ચે ચૌટા બજારમાં શેરી ગરબાની પરંપરા યથાવત્, યુવાનો સાથે વડીલો પણ ગરબે ઘૂમ્યાબિહાર : ભાગલપુર-રાઘોપુર ગામ નજીક ધોવાણનું જોખમ, ગંગા નદીનો પ્રવાહ મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચ્યો..!

Tag: <span>Cyber ​​fraud racket</span>

ભરૂચ: 400થી વધુ ડમી સીમકાર્ડનો ઉપયોગ કરી રૂ.45.22 લાખની સાયબર ઠગાઈનો પર્દાફાશ,  ચાર આરોપીઓની સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

Sep 13, 2026 1 min read

ઓનલાઈન ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટમાં વધુ નફાની લાલચ આપી રૂ.45.22 લાખની છેતરપિંડીના ગુનામાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ચાર…

સાબરકાંઠા : સાયબર પોલીસે વિદેશમાં નોકરીના નામે કરોડોની છેતરપિંડી આચરતો શખ્સ ઉત્તરાખંડથી ઝડપાયો

Jul 20, 2026 1 min read

વિદેશમાં નોકરીના નામે છેતરપિંડીનો પર્દાફાશ સાયબર ક્રાઇમ પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ ઉત્તરાખંડથી એક આરોપીની કરી ધરપકડ વિવિધ બેંક…

અંકલેશ્વર: એકાઉન્ટન્ટ સાથે ઓટો મેસેજ મોકલી મોબાઈલ હેંગ કરી ₹2.15 લાખની સાયબર ઠગાઈ,એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

May 1, 2026 1 min read

સાયબર ઠગાઈનો ભોગ બનનાર એકાઉન્ટન્ટે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરતાં અંકલેશ્વર પોલીસે અજાણ્યા શખ્સો સામે…

જુનાગઢ: સાયબર ફ્રોડમાં પૂર્વ ભાજપ કોર્પોરેટરની સંડોવણી, 9 શખ્સોની પોલીસે કરી ધરપકડ

Dec 23, 2025 1 min read

જૂનાગઢ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ વધુ 52 શંકાસ્પદ બેંક એકાઉન્ટ ઝડપી પાડ્યા છે આ બેંક એકાઉન્ટમાં 9.43 કરોડના રૂપિયા જમા…

ભરૂચ: નફો કમાવવાની લાલચ આપી રૂ.1 કરોડની છેતરપીંડી, સાયબર ક્રાઇમ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

Dec 20, 2025 1 min read

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને 1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ…

ભરૂચ: નફો કમાવવાની લાલચ આપી રૂ.1 કરોડની સાયબર છેતરપીંડી આચરનાર ગેંગના 4 સાગરીતોની SOGએ કરી ધરપકડ

Dec 19, 2025 1 min read

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1,09,85,570ની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો…

અંકલેશ્વર: ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રૂ.9.50 લાખનું સાયબર ફ્રોડ આચરનાર ટોળકી એક સાગરીતની પોલીસે કરી ધરપકડ

Dec 17, 2025 1 min read

અંકલેશ્વરના જીતાલીના યુવાને પોતાનું એકાઉન્ટ સાયબર ચિટિંગના રૂ.9.50 લાખ નાખવા કમિશનથી આપવા બદલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…

સુરત : રત્નકલાકાર પિતા પુત્ર બન્યા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના હેન્ડલર,પિતાની ધરપકડ,પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

Oct 11, 2025 1 min read

સુરત સાયબર સેલે બેકાર બનેલા રત્નકલાકાર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર પિતા પુત્રના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો…