ડાર્વિન D5, D7 અને D14 ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લૉન્ચ, કિંમત 68,000 રૂપિયા
દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની દિશામાં અગ્રણી કંપની ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપે ભારતમાં તેની ઈલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ લૉન્ચ કરી છે.