તાલિબાને દાનિશ સિદ્દીકીને જીવતો પકડ્યો, જ્યારે ખબર પડી કે તે ભારતીય છે તો મારી ગોળી
એક અમેરિકન મેગેઝિને ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીના મૃત્યુ અંગે સનસનીખેજ ખુલાસો કર્યો છે.
એક અમેરિકન મેગેઝિને ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીના મૃત્યુ અંગે સનસનીખેજ ખુલાસો કર્યો છે.
અફઘાનિસ્તાનનાં કંધારમાં ભારતીય ફોટો જર્નાલીસ્ટની કવરેજ કરતા સમયે હત્યા કરવામાં આવી છે