અંકલેશ્વર: હોટલમાં મંગાવેલ સેન્ડવીચમાંથી મકોડા નિકળ્યા,ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરવામાં આવી જાણ
સેન્ડવીચ આવતા જ તેને જોતાં અંદર માકોડા જોવા મળ્યા હતા. આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી
સેન્ડવીચ આવતા જ તેને જોતાં અંદર માકોડા જોવા મળ્યા હતા. આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ડીસન્ટ હોટલ નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.