દિલ્હીના નવા ઉપરાજ્યપાલ પદે વિનય કુમાર સક્સેનાને કર્યાં નિયુક્ત
અનિલ બૈજલના રાજીનામા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલનું પદ ખાલી પડ્યું હતું પરંતુ હવે નવી નિયુક્તી કરી દેવાઈ છે.
અનિલ બૈજલના રાજીનામા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલનું પદ ખાલી પડ્યું હતું પરંતુ હવે નવી નિયુક્તી કરી દેવાઈ છે.
સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે શું હવે લક્ષ્યદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવાશે.