Featured તાપી : ડોસવાડા વિયર ડેમ છલકાતા જોવા મળ્યો રમણીય નજારો..! Aug 2, 2021 1 min read સોનગઢ તાલુકાનો ડોસવાડા વિયર ડેમ છલકાયો, પહેલી વાર ડેમ છલકાતા લોકોમાં ખુશીનો માહોલ.