🔴 Breaking
અંકલેશ્વર: સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ તેમની માતાનું કર્યું પૂજન સાઉદી અરેબિયામાં હૂતી હુમલામાં એક ભારતીયના મોત બાદ રિયાધમાં ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીયો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરીભરૂચ:જંબુસરના સારોદ ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, નિવૃત્ત ASIનું મોતભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે  બેટરી ચોરીનો ભેદ ઉકેલી ગોધરાથી એક આરોપી ઝડપી પાડ્યો, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્તભરૂચ: નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સવા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યોરાશિ ભવિષ્ય 12 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…અંકલેશ્વર: સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનનો કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ તેમની માતાનું કર્યું પૂજન સાઉદી અરેબિયામાં હૂતી હુમલામાં એક ભારતીયના મોત બાદ રિયાધમાં ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીયો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરીભરૂચ:જંબુસરના સારોદ ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, નિવૃત્ત ASIનું મોતભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે  બેટરી ચોરીનો ભેદ ઉકેલી ગોધરાથી એક આરોપી ઝડપી પાડ્યો, રૂ. 2 લાખનો મુદ્દામાલ જપ્તભરૂચ: નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં સવા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યોરાશિ ભવિષ્ય 12 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…

Tag: <span>election2022</span>

કેન્દ્રીય ચૂંટણી પંચની “સમીક્ષા” : વડોદરા સહિત મધ્ય ગુજરાતના 6 જિલ્લાની 36 બેઠકો પર 1.67 કરોડ મતદારો કરશે મતદાન…

Oct 20, 2022 1 min read

6 જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું…

દિલ્હીમાં આજે ગુજરાત કોંગ્રેસ મહત્વની બેઠક, ઉમેદવારોની પ્રથમ યાદી પર લાગશે મહોર…

Oct 20, 2022 1 min read

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દિલ્હીમાં છે, જ્યાં તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં પ્રથમ યાદીને…

અનુરાગ ઠાકુરે હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, કહ્યું – આગામી CM અંગે હાઈકમાન્ડ નક્કી કરશે

Oct 20, 2022 1 min read

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતે તો આગામી મુખ્ય…

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ હોદ્દેદારો સાથે રાજસ્થાનના CM અશોક ગેહલોતની બેઠક, ચૂંટણીલક્ષી ચર્ચા કરાય…

Oct 18, 2022 1 min read

રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે.

ભરૂચ: બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેર સભાનું કરાયું આયોજન, રાજકીય પાર્ટીઓ પર કરાયા પ્રહાર

Oct 18, 2022 1 min read

ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત કોંગ્રેસના મુરતીયા માટે દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકનો દોર શરૂ…

Oct 17, 2022 1 min read

સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.

આમ આદમી પાર્ટીના વધુ 12 ઉમેદવારો જાહેર, અત્યારસુધીમાં કુલ 53 ઉમેદવારોના નામ જાહેર કરાયા

Oct 16, 2022 1 min read

આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી…

ભાજપની “ગુજરાત ગૌરવ યાત્રા”નો ભરૂચ જિલ્લામાં પ્રવેશ, જુઓ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ શું કહ્યું..!

Oct 15, 2022 1 min read

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત…

સુરેન્દ્રનગર : 31 ગામના ગ્રામજનો નર્મદાના નીરથી રહ્યા વંચિત, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી…

Oct 15, 2022 1 min read

નર્મદાના નીરથી 31 ગામના ગ્રામજનો પાણી મુદ્દે વહીવટી તંત્રને કરી છે વારંવાર રજૂઆત,ચૂંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી