વર્લ્ડ સાઉદી અરેબિયાએ એક જ દિવસમાં 81 લોકોને આપી ફાંસી Mar 13, 2022 1 min read સાઉદી અરેબિયાએ શનિવારે એક જ દિવસમાં આતંકવાદના આરોપો સાથે સંબંધિત ગુનામાં 81 લોકોને ફાંસી આપી હતી.