Featured સુરત : કતારગામની ગજેરા સ્કુલને બે દિવસ માટે બંધ કરાય, એક બેન્ચીસ પર ત્રણ છાત્રોને બેસાડયાં Aug 4, 2021 1 min read કતારગામની ગજેરા સ્કુલ આવી વિવાદ, ધોરણ- 6 થી 8ના છાત્રોને બોલાવાયા શાળાએ.