અંકલેશ્વર : કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં શ્રીજીની સ્થાપના, જુઓ વિડીયો
કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.
કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.
ભાજપની જન આર્શીવાદ યોજનામાં એકત્ર થયેલી જનમેદની બાદ હવે ગણેશ યુવકો મંડળો પણ સરકારનું નાક દબાવવા સજજ બન્યાં…
કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહિ તે નકકી નથી પણ ગણેશ મહોત્સવ ઉજવાશે તે લગભગ નકકી થઇ ગયું…