તુર્કીમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 32ના મોત.!
તુર્કીમાં શનિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. પહેલો અકસ્માત ગાઝિયાંટેપમાં થયો હતો.