ઉત્તરાખંડ : બાબા કેદારનાથ અને માતા ગંગાની ડોલી પ્રસ્થાન થઇ, જાણો તેનો મહિમા અને તેની ગાથા
શ્રી કેદારનાથ ભગવાનની પંચમુખી ડોલી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી.
શ્રી કેદારનાથ ભગવાનની પંચમુખી ડોલી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ માટે રવાના થઈ હતી.
એકાદશી વ્રત શ્રેષ્ઠ ઉપવાસમાંનું એક માનવામાં આવે છે. એકાદશી વ્રત દર મહિનામાં બે વાર કરવામાં આવે છે.