Featured દાહોદ : ગોદીરોડ ઓવરબ્રિજ નજીકના દબાણો દૂર કરાયા,સ્થાનિકોમાં રોષ Apr 12, 2023 1 min read દાહોદ પાલિકાએ ગોદીરોડ ઓવરબ્રિજ આગળના અવરોધરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા.