નર્મદા : ગોરા ઘાટ સ્થિત માઁ નર્મદા મૈયાની મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યમંત્રીએ ધન્યતા અનુભવી
ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા.
ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગોરા ગામ ખાતે નર્મદા નદીના કિનારે એક ભવ્ય ધાટનું નિર્માણ…