Featured વડોદરા : ત્રણ નદીઓના પાવન નીરથી પ્રભુ પરિવારને કરાવાયું સ્નાન Jun 24, 2021 1 min read ગોત્રીના ઇસ્કોન મંદિર ખાતે જળયાત્રાની ઉજવણી, અષાઢી બીજના દિવસે નીકળે છે ભવ્ય રથયાત્રા.