ભરૂચ : ગોવાલી નજીક બોરોસીલ કંપની બહાર ટ્રકમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા…
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક બોરોસીલ કંપનીના ગેટ બહાર ટ્રકમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો…