Covid-19 : રાજ્યમાં આજે 122 નવા પોઝિટિવ કેસ નોંધાયા, રિકવરી રેટ 98.31 ટકા થયો
ગુજરાત રાજ્યમાં આજે 122 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી 3 લોકોના મોત થયા હતા.
ગુજરાત રાજ્યમાં આજે 122 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી 3 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 283 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મોત થયા છે
રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 298 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મોત થયા છે.