ક્રિકેટ જગત શોકમાં ગરકાવ, સ્ટાર ક્રિકેટર હિથ સ્ટ્રીકનું નિધન, કેન્સરની બીમારીથી પીડાતા હતા…
સ્ટ્રીકની પત્ની નાદિને ફેસબુક પોસ્ટ દ્વારા આ દિગ્ગજ ખેલાડીના નિધનની માહિતી આપી
સ્ટ્રીકની પત્ની નાદિને ફેસબુક પોસ્ટ દ્વારા આ દિગ્ગજ ખેલાડીના નિધનની માહિતી આપી
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકના મૃત્યુના સમાચાર હતા. જો કે આ સમાચારની પુષ્ટિ તેના સાથી ક્રિકેટરે કરી હતી.
ઝિમ્બાબ્વે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર હીથ સ્ટ્રીકનું 22 ઓગસ્ટે 49 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા…